#સંગીત
સંગીત જગતમાં સ્તબ્ધતા! : અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગને કાયમ માટે કહ્યું ‘અલવિદા’ : સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરી નિવૃત્તિની જાહેરાત કરી

“હવે હું કોઈ નવો પ્લેબેક અસાઈનમેન્ટ નહીં લઉં” – દિલ જીતનારા અવાજે ફિલ્મી સંગીત સફર પર વિરામ મૂક્યો : સ્વતંત્ર કલાકાર તરીકે શીખવાનું ચાલુ રાખશે : જૂના કોન્ટ્રાક્ટના ગીતો હજુ રિલીઝ થશે

વધુ સમાચાર વાંચો:
akilanews.com/main-news-det…
February 24, 2026 at 10:23 AM