#SanjayEzhava
youtube.com/shorts/F6CoG...

કાયદા કથા II कायदा कथा II KAYDA KATHA

દવાના રૂપે દારૂ પીવા માટે ગુજરાત સરકાર લાઇસન્સ આપે છે,.. શું આ સાચું છે.?

સામાન્ય નાગરિકો સમજી શકે તેવી સરળ ભાષાઓમાં માહિતી આપતી યુટ્યુબ ચેનલ - “કાયદા કથા”

#KaydaKatha #SanjayEzhava
#HiteshJasoliya

WhatsApp Group:-
chat.whatsapp.com/Lr4jASX0Vfm1...
દવાના રૂપે દારૂ પીવા માટે ગુજરાત સરકા�...
કાયદા કથા II कायदा कथा II KAYDA KATHA દવાના રૂપે દારૂ પીવા માટે ગુજરાત સરકાર લાઇસન્સ આ��...
youtube.com
February 7, 2024 at 4:55 PM
વંદેભારત એક્સપ્રેસ નામની 25 ટ્રેન પાછળ 1000 કરોડથી પણ વધારે રકમનું ભ્રષ્ટાચાર, RTI માં ચોંકાવનારી માહિતી મળી.

આ અંગે નિષ્પક્ષ તપાસ થાય તો સમગ્ર ભ્રષ્ટાચાર બાહર આવશે.

કાયદા કથા II कायदा कथा II KAYDA KATHA

#Episode No-14

#kaydakatha #VandeBharat #Train #Express #Corruption #RTI #RTIAct2005 #RTI_Plus #SanjayEzhava

youtu.be/WUEE7CVAnWo?...
વંદેભારત એક્સપ્રેસ નામની 25 ટ્રેન પાછળ...
કાયદા કથા II कायदा कथा II KAYDA KATHA વંદેભારત એક્સપ્રેસ નામની 25 ટ્રેન પાછળ 1000 કરોડથી પ��...
youtu.be
February 9, 2024 at 3:00 PM
રાજ્ય માહિતી આયોગમાં બીજી અપીલ કઈ રીતે કરી શકાય ? નમૂના સાથેના વિડીયો.

2nd Appeal at State Information Commission

કાયદા કથા II कायदा कथा II KAYDA KATHA #SanjayEzhava #kaydakatha #RTI

Episode No-18

લિંક ક્લિક કરો અને જાણો:- youtu.be/CmRCqz68bPc?...

2nd અપીલના ફોર્મ મેળવા માટે કાયદા કથા હેલ્પ લાઈન વોટ્સેપ નંબર પર:- 95104 09040
રાજ્ય માહિતી આયોગમાં બીજી અપીલ કઈ રીતે કરી શકાય ? 2nd Appeal at State Information Commission #RTI
કાયદા કથા II कायदा कथा II KAYDA KATHA #SanjayEzhava #kaydakatha રાજ્ય માહિતી આયોગમાં બીજી અપીલ કઈ રીતે કરી શકાય ? 2nd Appeal at State Information Commission ...
youtu.be
February 19, 2024 at 6:13 AM
ગુજરાતના તમામ 33 જિલ્લાઓના પોલીસ વડા કોલ ઉઠાવશે ખરા ?

ગુજરાતના તમામ 33 જિલ્લાઓના પોલીસ વડા એટલે પોલીસ અધિક્ષકને (Superintendent of Police- SP ) સામાન્ય નાગરિકો ફોન કરશે તો કોલ ઉઠાવશે ? શું લાગે છે તમને ?

તામરા અનુભવ જરૂર જણાવજો પછી મારા અનુભવ હું તમને એપિસોડ નંબર - 16 માં જણાવીશ.

youtube.com/shorts/K8YME...

chat.whatsapp.com/Lr4jASX0Vfm1...
ગુજરાતના તમામ 33 જિલ્લાઓના પોલીસ વડા કોલ ઉઠાવશે ખરા ? #kaydakatha #Call #SP #factcheckers #gujarat
કાયદા કથા II कायदा कथा II KAYDA KATHA #SanjayEzhava #kaydakatha ગુજરાતના તમામ 33 જિલ્લાઓના પોલીસ વડા એટલે પોલીસ અધિક્ષકને (Superintendent of Police- SP ) સામ...
youtube.com
February 13, 2024 at 4:24 PM
દારૂ પીવા માટે હવે દમણ દીવ ગિફ્ટસીટી જવાની જરૂર નથી, તમને તમારી ખાનગી જગ્યાપર બિન્દાસ દારૂ પી શકો છો

કાયદા કથા II कायदा कथा II KAYDA KATHA

#SanjayEzhava

પોલીસ થી બચીને દારૂ પીવા માટે હવે દમણ, દીવ અને ગિફ્ટ સીટી જવાની જરૂર નથી, તમને તમારી ખાનગી જગ્યાપર બેસીને બિન્દાસ દારૂ પીવા માટે સરકાર આપશે મંજૂરી. જાણો વિગતવાર કાયદા કથાના યુટ્યુબ ચેનેલ પર. Episode No-15

youtu.be/ST0EC7Ivxrg
દારૂ પીવા માટે હવે દમણ દીવ ગિફ્ટસીટી જવાની જરૂર નથી, તમને તમારી ખાનગી જગ્યાપર બિન્દાસ દારૂ પી શકો છો
કાયદા કથા II कायदा कथा II KAYDA KATHA #SanjayEzhava #kaydakatha પોલીસ થી બચીને દારૂ પીવા માટે હવે દમણ, દીવ અને ગિફ્ટ સીટી જવાની જરૂર નથી, તમને તમારી ખાનગી જગ...
youtu.be
February 12, 2024 at 7:43 AM
વંદેભારત ટ્રેન અંગે RTI એક્ટિવિસ્ટ સંજય ઇઝાવા દ્વારા માંગવામાં આવેલ માહિતી અંતર્ગત ઇન્ટેગ્રેલ કોચ ફેક્ટરી, ચેન્નાઇ દ્વારા આપવામાં આવેલ માહિતીમા આ તમામ જાણકારી મળી છે. અત્યાર સુધી વંદે ભારત ટ્રેનના ૪૦૮ કોચ બનાવવા પાછળ કરેલ ખર્ચ રૂ. 2732.72 કરોડ છે. જો આ ખર્ચ શતાબ્દી એક્સપ્રેસના મોડેલમાં કર્યું હોત તો અંદાજે ૧૦૦૦ જેટલા કોચ બનાવી ચુક્યા હોત.
www.vtvgujarati.com/news-details... #RTI_Plus #SanjayEzhava
વંદેભારત ટ્રેનના ૪૦૮ કોચ માટે 2733 કરોડનો ખર્ચ, આ ખર્ચમાંથી શતાબ્દી એક્સપ્રેસના ૧૦૦૦ કોચ બનાવી શકાય
RTI એક્ટિવિસ્ટની ઈંક્વાયરી દરમિયાન તેને વંદેભારત એક્સપ્રેસ બનાવવામાં ભ્રષ્ટાચારની શંકા જાગી છે કારણકે એક વંદેભારત ટ્રેન બનાવવા પાછળનો ખરેખર ખર્ચ 104.35 કરોડ રૂપિયા થાય છે. આટલ
www.vtvgujarati.com
February 9, 2024 at 5:01 AM
પ્રથમ અપીલ અધિકારીને હુકમ કરતા સીખવાડવાનું કામ કોણ કરશે ?

ગોળ-ગોળ હુકમ કરનાર આવા અધિકારીઓ પ્રજા અને સરકારી સીસ્ટમને ગેર માર્ગેદોરે છે, સમય અને નાણાનું પણ નુકશાન કરાવે છે.

શું કહેવું છે મિત્રો ?

#RTI_Plus #SanjayEzhava

@CP_SuratCity @dgpgujarat @GujaratPolice @ActivistsRTI @rtiindia
May 14, 2024 at 3:04 AM