ED, CBI દ્વારા છાપા મારી કરીને છેલ્લા 5 વર્ષમાં ચંદો લેવાનો લાઈવ સબૂત સામે આવી ગયા પછી પણ તે દિશામાં તપાસ કરવાના બદલે દિલ્લી શરાબ પોલિસી થી કોન્ટ્રાક્ટરને વધુ ફાયદા મળી ગયું એવા પુરાવા વગરની દલીલો સાથે PMLA એક્ટનો સહારો લઈને દિલ્લી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગિરફ્તારી પછી એવું લાગે છે ખરેખર હિન્દૂ નહીં ભારતનું લોકશાહી ખતરામાં છે !
@Arvindkejariwal
#ArvindKejariwal